રાજકોટ/ બરોડા બેંકના ATMમાંથી ચોરી જસદણના ખાનપર રોડ નજીક બની ઘટના બરોડ બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી ATM મશીન ખોલતા માહિતી આવી સામે CCTV ફૂટેજમાં પૈસા લઈને જતો શખ્સ ઝડપાયો ચોરી કરનાર જાણભેદું હોવાની આશંકા પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ September 17, 2022Maya Sindhav Breaking News