Gujarat/ બનાસકાંઠાઃ ધાનેરાના થાવર ગામે મહાસંમેલન ચૌધરી સમાજ દ્વારા કરાયું મહાસંમેલનનું આયોજન વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાશે મહાસંમેલન ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો રહેશે હાજર સામરવાડા થી થાવર સુધી વિશાળ બાઇક રેલી અર્બુદા સેનાના બેનર હેઠળ મહાસંમેલનનું આયોજન સંમેલનને લઇને પોલીસ તંત્ર થયું એલર્ટ

Breaking News