Ahmedabad News/ અમદાવાદની સવાર વરસાદમાં…હળવા વરસાદથી લોકો ખુશખુશાલ

અમદાવાદ શહેરમાં આજે સવારે છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર, બોપલ, સોલા વગેરે વિસ્તારોમાં ઝાપટું પડ્યું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આજે સવારે છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર, બોપલ, સોલા વગેરે વિસ્તારોમાં ઝાપટું પડ્યું છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારની સવારે લોકો મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા ત્યારે વરસાદમાં ભીંજાઈ મજા માણી હતી. આગામી કેટલાક દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે તેવું વાતાવરણને જોતા લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ બાદ 36 TDOની કરાઈ બદલી

આ પણ વાંચો:સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ભરૂચમાં નર્મદા નદીની ભયજનક સપાટીની શક્યતા નહિવત્

આ પણ વાંચો:દર્દીઓ સારવાર માટે સિવિલ પહોંચ્યા જોકે સાહેબો ઘરે આરામ ફરમાવતા હતા