Gujarat/ સરસાણા ખાતે યોજાયો સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ ક્રેડાઈ દ્વારા તેજીના ટકોરા નામક પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફેસ્ટમાં હાજરી આપશે બાંધકામ ક્ષેત્રમાં તેજી માટે કરવામાં આવ્યું આયોજન સુરતના બિલ્ડરો દ્વારા ત્રિ દિવસીય ફેસ્ટનું આયોજન ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી બિલ્ડરો સાથે કરશે સંવાદ

Breaking News