સુરેન્દ્રનગર/
CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત સાયલાના નવાગામ નજીક બની ઘટના મૃતક પિતા પુત્ર હોવાની માહિતી આવી સામે
