Gujarat/
રાજયમાં 207 ડેમોમાં 93.23 ટકા પાણીનો સંગ્રહ ચોમાસામાં 101 જળાશયો 100 ટકા છલકાયાં સૌથી વધુ સૌરાષ્ટ્રના 70 ડેમ 100 ટકા ભરાયા દ. ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 ડેમ છલકાયા ઉતર ગુજરાતના 5 ડેમ ઓવરફલો થયા રાજયના 207 ડેમોમાં અત્યારે 93.23 ટકા પાણીનો સંગ્રહ
