Gujarat/ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન સૌરાષ્ટ્રમાં ભાજપનું શક્તિ પ્રદર્શન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં યોજાશે જન પ્રતિનિધિ સંમેલન રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે.પી. નડ્ડા સંબોધશે સંમેલન મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો રોડ શો ભાજપના પ્રદેશ અગ્રણીઓ રાજકોટ પહોંચ્યા

Breaking News