Gujarat/
ચંદીગઢમાં ગર્લ્સ હોસ્ટેલનો મામલો ગરમાયો છે ત્યારે રાજકોટના જેતપુર ગર્લ્સ સ્કૂલમાં હોબાળો વિધાર્થિનીઓ અને વાલીઓનો હોબાળો શિક્ષક દ્વારા વિધાર્થિનીઓને ગાળો અપાયાના આક્ષેપ વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલ ઓફિસમાં હોબાળો શિક્ષક વારંવાર ધમકી આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓના સ્કૂલ કેમ્પસમાં ધરણાં શિક્ષકને સસ્પેન્ડ કરવા વાલીઓની માંગ
