માણસા/
ACBની ટીમ વિપુલ ચૌધરીના ઘરે ત્રાટકી સવારે ૪ વાગ્યે ACBની ટીમ આવી ઘરે 15 વર્ષ પહેલાના કેસમાં ચાલી રહી છે તપાસ ACBની ટીમે હાથ ધર્યુ સર્ચ ઓપરેશન માણસા રોડ પર આવેલું વિપુલ ચૌધરીનું ઘર પંચશીલ બંગલો પર ACBએ કર્યુ સર્ચ ઓપરેશન વિપુલ ચૌધરીના પરિવારજનો ઘરેથી ગાયબ ACBની ટીમને ૩૧ હજાર કેસ હાથ લાગી
