Gujarat/
માનદ વેતનમાં વધારો ન થતાં આશા વર્કરો નારાજ, વડોદરામાં આશાવર્કર બહેનોનું નારાજ પ્રદર્શન, વડોદરાનાં મ્યુ.કમિ.ને આશાવર્કર બહેનોની રજુઆત, જીવનાં જોખમે કામ કરતી બહેનોની વેતન માટે વેદના, સરકારે તબીબોનું વેતન વધાર્યું, આશાવર્કરોને બાકાત રખાયાં
