ગાંધીનગર/ વિધાનસભાના ગેટ પર હાય હાયના નારા હાય હાય ભાજપના નારા લગાવ્યા કોગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવાયા નારા તાનાશાહી બચાવો, બંધારણ બચાવોના બેનર પહેરી વિરોધ કોંગ્રેસના ધારાસભ્યોએ છાજિયા લીધા

Breaking News