Gujarat/ આજે AMC નોકર મંડળની મહત્વની બેઠક કર્મચારીઓની 16 જેટલી માંગણીઓ માટે આંદોલન સરકારને હડતાળ માટે તૈયાર રહેવા આપી ચીમકી જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માંગ કર્મીઓના મૃત્યુ પછી વારસદારને નોકરી આપવા માંગ ફાયરના કર્મચારીઓને 8 કલાકની ડ્યુટી આપવા માંગ સફાઈકર્મીઓને પાક્કા મકાન બનાવી આપવા માંગ તમામ કર્મીઓના પગાર ધોરણમાં સુધારો કરવા માંગ

Breaking News