Gujarat/
નવરાત્રીમાં ખેલૈયાઓ ખુશખબર નવરાત્રીમાં રાત્રે 12 સુધી લાઉડ સ્પીકરને મંજૂરી ગૃહરાજ્યમંત્રી સંઘવીનું ટ્વીટ રાત્રે 12 સુધી ખેલૈયા મન મૂકીને ગરબા રમી શકશે હોસ્પિટલ,કોર્ટ પાસેનો 100 મીટરનો વિસ્તાર સાઈલન્સ ઝોન
