Gujarat/ આરોગ્ય કમિશનર કચેરી બહાર પહોંચ્યા આરોગ્ય કર્મીઓ જૂના સચિવાલયમાં ગેટ પર આરોગ્ય કર્મીઓ થયા એકઠા 47 દિવસથી માંગણીઓને લઇ કરે છે આંદોલન સરકારે બે માંગણી સ્વીકારી છે અને ઉચ્ચક પગાર વધારો કર્યો માંગણી સ્વીકારવા છતાં આંદોલન યથાવત પોલીસે આરોગ્યકર્મીઓની કરી અટકાયત

Breaking News