Gujarat/
રસ્તાઓના રિસરફેસીંગ માટે મંજૂરીની મહોર રાજ્ય સરકારનો પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય રસ્તાઓના રિસરફેસીંગ માટે 508.64 કરોડની મંજૂરી વિવિધ જીલ્લામાં 5,986 કરોડના કામો પ્રગતિ હેઠળ કુલ 98 રસ્તાઓનું 756 કિ.મી લંબાઇમાં રિસરફેસીંગ કામ
