Gujarat/ નવરાત્રીને લઇ ખેલૈયાઓ માટે સારા સમાચાર રાત્રે 12 વાગ્યા પછી હોટેલ-રેસ્ટોરન્ટ ખુલ્લા રહી શકશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે હોટેલ એસોસિશન દ્વારા નિર્ણયને આવકાર

Breaking News