Gujarat/
વડોદરા GIDC કોલોની વિસ્તારમાં અથડામણ માંજલપુરમાં ખુલ્લેઆમ ગુંડા તત્વોનો આતંક મારામારીમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બહારના ગુંડા તત્વો આવીને તૂટી પડતા મામલો ગરમાયો હુમલાખોરો પોતાની ગાડીઓ છોડી નાસી છૂટ્યા યુપીમાં ચૂંટણી બાબતે બોલાચાલી બાદ મારામારીની ચર્ચા સમગ્ર ઘટનાને લઈ સીસીટીવી આવ્યા સામે
