Gujarat/
સુરતમાં રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેન્સ સિંગલ્સ ફાઇનલમાં પણ ગોલ્ડ કર્યો કબ્જે હરમીત દેસાઈએ ગોલ્ડ પર મેળવ્યો કબ્જો મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે મેળવ્યો હતો ગોલ્ડ ટેબલ ટેનિસ ટીમે પણ ગુજરાતને અપાવ્યો હતો ગોલ્ડ મેન્સ સિંગલ્સમાં માનુષ શાહે બ્રોન્ઝ મળ્યો મેન્સ ડબલ્સમાં પણ ગુજરાતને મળ્યો બ્રોન્ઝ ટૂંક સમયમાં સમાપન સમારોહ શરૂ થશે રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી આપશે હાજરી હર્ષ સંઘવીના હસ્તે વિજેતાઓને મેડવ એનાયત કરાશે
