નવરાત્રી/
રાજ્ય સરકાર તરફથી નવરાત્રી મહોત્સવ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાશે કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે આપશે હાજરી ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવમાં મન મુકીને રમશે ગરબા કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે આયોજન
