ગાંધીનગર/
ચૂંટણી પંચની ટીમ હોટેલ લીલા ખાતે પહોંચી ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમાર પહોંચ્યા હોટલ લીલા ઇલેક્શન કમિશનર અનુપચંદ્ર પાંડે પણ હાજર ટીમ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા જોડે કરશે બેઠક ચૂંટણી સંદર્ભે બેઠકમા થશે પ્રેઝન્ટેશન
