વરસાદ/
અમરેલી જીલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી ખાંભા ગીર પંથકના વાતાવરણમાં પલટો ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ ખાંભા શહેરમાં પણ વરસાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
