ગાંધીનગર/ અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા અમિત શાહનો કાફલો કમલમ પહોંચ્યો કમલમ ખાતે શાહ કરશે બેઠક જયશ્રી રામના નારા સાથે શાહનું કરાયું સ્વાગત CM ભુપેન્દ્ર પટેલ પણ કમલમ પહોંચ્યા થોડી જ વારમાં શરુ થશે કમલમ ખાતે બેઠક

Breaking News