અંધશ્રદ્ધા/ ગાંધીનગર: ડબોડામાં ભુવાની પોલ ખુલી, ડભોડાના ગામમાં અંધ શ્રદ્ધાનો વિડીયો વાયરલ, ભુવાએ પશુપાલકની ભેંસ પડાવી લીધાનો આક્ષેપ 62 હજાર રૂપિયા પડાવી લીધાનો પણ આક્ષેપ, પરિવારે પેસા માંગ્યા તો માતા મુકયાની આપી ધમકી, વિધિના નામે 62 હજાર રોકડ રકમ સેરવી લીધા, ડભોડા પોલીસ મથકે ફરિયાદમાં નોંધાઇ

Breaking News