પ્રદર્શન/ ગુજરાતની આશાવર્કરોનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

ગુજરાતની આશાવર્કરનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે, પોલીસની ઘાકધમકી હોવા છંતા પણ આશાવર્કરો મક્કમતાથી વિરોધ કરી રહી છે

Top Stories Gujarat
  • ગુજરાતની આશાવર્કરોનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
  • આશાવર્કરોની ઇન્ડીયા ગેટ થી રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી
  • પોલીસની ધાકધમકીઓ છતાં આશાવર્કરો મક્કમ
  • ચંદ્રિકાબેન સોલંકીને આવેદન આપવા પીએમઓ લઈ જવાયા

આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે. તો બીજી બાજુ પડતર માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે આંદોલન ચલાવી રહેલી આશાવર્કરોએ પોતાના ન્યાય માટે હજુ પણ લડત ચલાવી રહી છે. પડતર માંગણીઓને લઇ આશાવર્કરોનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં ધરણાં ઉપર બેઠું છે.ગુજરાતની આશાવર્કરનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે, પોલીસની ઘાકધમકી હોવા છંતા પણ આશાવર્કરો મક્કમતાથી વિરોધ કરી રહી છે.ચંદ્રિકાબેન સોલંકીને આવેદન આપવા પીએમઓ લઇ જવામાં આવ્યા હતા.