dharm bhakti/
આજે નવલી નવરાત્રીનું છઠ્ઠુ નોરતું છઠ્ઠે નોરતે માતા કાત્યાયનીની કરાશે પૂજા અર્ચના મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની અમોઘ ફળ આપનારા માતા છે કાત્યાયની માં વહેલી સવારથી માઇમંદિરોમાં ઉમટયા ભક્તો
