બેટ દ્વારકા/ મેગા ડીમોલેશનનો બીજો દિવસ ચોક્કસ કોમ્યુનિટી દ્વારા કરવામાં આવ્યા છે દબાણ અડધો અડધ બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ અતિ સંવેદનશીલ વિસ્તારમાં “ઓપરેશન મેગા ડીમોલેશન” કુખ્યાત હાજી ગની પલાણીના મકાન પર ફરી વળ્યું બુલડોઝર 500 કરોડના ડ્રગ્સ કાંડમાં છે હાજી ગની પલાણીની સંડોવણી જખૌમાં પકડાયું હતું ડ્રગ્સ, જેમાં ગનીની સંડોવણી

Breaking News