સુરત/ જહાંગીરપૂરા વિસ્તારમાં હુમલાની ઘટના રૂપિયાની લેતીદેતીમાં કરાયો જીવલેણ હુમલો ઉછીના લીધેલા રૂપિયાની માંગણી કરતા હુમલો કરાયો હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Breaking News