Rajkot/
રાજકોટ: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણની આશંકા અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કેજરીવાલ સાથે મુલાકાત પૂર્વ પ્રમુખ ચેતન રાવલે કરી કેજરીવાલ સાથે મુલાકાત રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે બંને વચ્ચે મુલાકાત ચેતન રાવલની ટીમના કેટલાક સભ્યો પણ મિટિંગમાં સામેલ અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી અનેક ચર્ચાઓ થઈ શરૂ ચેતન રાવલ આપમાં જોડાશે કે કેમ તે અંગે પણ થઈ રહી છે ચર્ચા
