Amreli/
અમરેલી: ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ બગસરાના ઝાંઝરીયા ગામે મળી કોંગી કાર્યકરોની બેઠક સ્થાનિક કોંગી ઉમેદવારોએ રેલાવ્યો વિરોધનો સૂર ધારી, બગસરા, ખાંભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારની માંગ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની માંગનો ઉઠ્યો સુર કોંગી આગેવાનો અને પ્રદેશ નેતાઓ પાસે કરાશે ઉગ્ર માંગ સ્થાનિક ઉમેદવારને મોકો નહી મળે વધશે કકળાટ
