અમદાવાદ/ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સસ્પેન્ડ કિશનસિંહ સોલંકીને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ તાત્કાલિક અસરથી પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પંજાબના CM સાથેનો ફોટો સો.મીડિયામાં કર્યો હતો શેયર અમદાવાદ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર રહી ચુકયા છે સોલંકી

Breaking News