Gujarat/
સુરત: નવરાત્રીમાં વિધર્મી બાઉન્સરોને લઇ વિવાદ બજરંગ દળે વિરોધ કરતાં પોલીસ દોડતી થઈ વેસુ સ્થિત ઠાકોરજીની વાડીનો બનાવ બજરંગદળના કાર્યકરો અને વિધર્મી બાઉન્સરો વચ્ચે મારામારી બે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા
