Gujarat/
ભારતીય નૌસેનાનું મોટું ઓપરેશન ઇરાનથી ડ્રગ્સ ભરી બોટ નીકળ્યાની માહિતી નૌસેનાએ 200 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ મધદરિયે ઓપરેશન પાર પાડી જપ્ત કર્યુ ડ્રગ્સ અંદાજિત રૂ.1 હજાર કરોડથી વધુની કિંમતનું ઝડપાયું જપ્ત ઈરાનથી ડ્રગ્સ ભરીને બોટ નીકળી હોવાની જાણકારી
