રાજીનામું/
વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો દિવાળી પહેલાં જ કોંગ્રેસમાં હોળી વિસાવદરના ધારાસભ્ય પદે હર્ષદ રિબડીયાનું રાજીનામુ કોંગ્રેસના ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યુ રાજીનામુ હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાય તેવી સંભાવના
