વડોદરા/ ગોરવામાં મધરાતે જૂથ અથડામણ ડીવાઈડર પર ભગવા ઝંડાથી ઉંચે લીલો ઝંડો લગાવી ઉંચો ઝંડો લગાવી વીડિયો બનાવી કર્યો વાયરલ લીલો ઝંડો લગાવ્યા બાદ ફટાકડા પણ ફોડ્યા બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની વાત પથ્થરમારામાં બે શખ્સોને ઈજા થઈ પોલીસ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડ્યો

Breaking News