Mehsana/
મહેસાણા:ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક ભરતી કૌભાંડ મામલો ભરતી કૌભાંડમાં હાઇકોર્ટે નોટીસો ફટકારી ડિસ્ટ્રીકટ બેંક ચેરમેન વિનોદ પટેલને નોટિસ તત્કાલીન વાઇસ ચેરમેનને નોટિસ રાજ્ય રજિસ્ટ્રાર અને ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રારને નોટિસ બેંક બ્રાન્ચ મેનેજર સહિત કુલ 18 લોકોને નોટિસો હાઇકોર્ટે હાજર થવા નોટીસો ફટકારી 111 લોકોની ભરતીમાં સગા વ્હાલાની ભરતીનું કૌભાંડ નિયત ઉંમરથી વધુ ઉંમરના લોકોની ભરતી બોગસ સર્ટિફિકેટ આધારે પણ ભરતી ક્લાર્ક,કેશિયર અને મેનેજરોની ભરતીમાં કૌભાંડ 45 ક્લાર્કના સ્થાને 67 ક્લાર્કની ભરતી ડિસ્ટ્રીકટ બેંક ભરતી કૌભાંડમાં નોટીસો ફટકારી
