Gujarat/ કોંગ્રેસ તબક્કા પ્રમાણે ઉમેદવારોની યાદી કરી શકે જાહેર વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની તડામાર તૈયારીઓ ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરી શકે દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરી શકે પહેલી યાદીમાં 40થી વધુ બેઠકો સમાવાશે બીજી યાદીની જાહેરાત દિવાળી બાદ જાહેર કરી શકે

Breaking News