Gujarat/
વડોદરાના દક્ષ પટેલ હત્યા મામલો પાટીદાર સમાજએ ન્યાય માટે કરી રેલી જિલ્લા કલેકટરને કરાશે રજૂઆત હત્યા પાછળ તલસ્પર્શી તપાસ કરાવવાની માંગ પોલીસે પાર્થ કોઠારીની કરી છે ધરપકડ પાર્થ કોઠારીએ હત્યા કર્યું હોવાનું કબૂલ્યું મૃતક દક્ષ પટેલનો મિત્ર પાર્થ કોઠારી
