Gujarat/
દ્વારકા: મેગા ડિમોલેશનનો આજે સાતમો દિવસ મોટા પાયે ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું શરૂ ઓપરેશન ક્લીન અપ અંતર્ગત મેગા ડિમોલેશન અસામાજિક તત્વો દ્વારા કરાયા છે ગેરકાયદે દબાણો સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાનું શરૂ છેલ્લા છ દિવસથી ઓપરેશન ક્લીન અપ અંતગર્ત કાર્યવાહી
