Breaking News/ આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે પડશે વરસાદ કાલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર વરસાદનું જોર ઘટતાં વધશે ગરમીનું પ્રમાણ હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

Breaking News