Breaking News/ સુરતઃ શાલિની અગ્રવાલે સંભાળ્યો ચાર્જ મ્યુ. કમિશ્નર તરીકે શાલીની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો પાલિકાના અધિકારીઓએ સન્માન સાથે આવકાર્યા ચાર્જ લેતા જ પાલિકા કમિ. સામે અનેક પડકારો ઉભા મનપાના જાયન્ટ પ્રોજકટને આગળ ધપાવવાનો પડકાર પાલિકાની તળિયા ઝાટક તિજોરીને ફરી ભરવાનો પડકાર આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પડશે પાલિકા પાસે હાલ મિલ્કત વેરો જ આવકનું મુખ્ય સાધન

Breaking News