Breaking News/ સુરતના સરથાણા વિસ્તાર ની ઘટના વેપારી ઓની ધંધાકીય અદાવતમાં મારામારી બુટ ચપ્પલની દુકાનમાં થઈ મારામારી મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ થયા પોલિસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

Breaking News