Gujarat/
સુરત: ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોતથી હોબાળો હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મોત થતાં પરિવારનો હોબાળો દિપાલી પાટીલ નામની મહિલાનું પ્રસુતિ બાદ થયું મોત હોસ્પિટલમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યા બાદ થયું મોત તબીબ સામે કાર્યવાહી કરવાની પરિવારજનોની માંગ
