Breaking News/
બનાસકાંઠામાં ACBનો સપાટો ACBની ટ્રેપમાં ફસાયો લાંચીયો તલાટી કાંકરેજના શિરવાડાનો તલાટી લાંચ લેતા ઝડપાયો કોન્ટ્રાક્ટરના કરેલ કામોના બિલ પાસ કરવા માંગી હતી લાંચ પેમેન્ટની પ્રક્રિયા જલ્દી પતાવવા 50 હજારની માંગી લાંચ તલાટી ભાવેશ પ્રજાપતિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
