Breaking News/
જૂનાગઢમાં પોલીસ સાથે ઘર્ષણનો મામલો આજે 34 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ શુક્રવારે રાત્રે પોલીસ પર કરાયો હતો હુમલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને કોર્ટમાં લવાયા હત્યા, હત્યાની કોશિશ, રાયોટીંગ સહિતની કલમો લગાવાઈ
