Breaking News/ BSFનું બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન BSFએ હરામીનાલામાંથી 7 પાકિસ્તાન બોટ પકડી માછીમારી કરવા ભારતની સીમામાં ઘુસ્યા હોવાની આશંકા ગઇકાલે બે પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ હતી 15 માછીમારો ઘુસ્યા હોવાની બાતમી આધારે કરાઇ રહી છે તપાસ October 12, 2022Maya Sindhav Breaking News