Gujarat/
અમદાવાદ: પ્રાથમિક સુવિધાઓને લઇ કોંગ્રેસના દેખાવો રોડ,પાણી,ગટર,સ્વચ્છતા સુવિધા માગ સાથે કરશે દેખાવો જન આક્રોશ રેલી કરીને કોર્પોરેશનને ઘેરશે કોંગ્રેસ શહેર પ્રમુખ,વિપક્ષ નેતા કરશે દેખાવો મોટી સંખ્યામાં કોર્પોરેટરો પણ કરશે દેખાવો
