ગુજરાત/
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિ.પેપર લીક મુદ્દે મોટા સમાચાર BBA અને B.COM સેમે.5ના પેપર લીક આજે લેવાનારી બન્ને પેપરની કોપી વાયરલ યુનિ.માં રાતોરાત નવુ પેપર બનાવાયું પરીક્ષા રદ્દ ન કરવી પડે તે માટે નવું પેપર બનાવ્યું BBAનું પેપર રાતોરાત બદલવું પડ્યું સવારે 5.30 વાગ્યે કોલેજોને મેઇલથી કરાઇ જાણ BBAનું નવું તૈયાર કરાયેલુ પેપર લેવામાં આવશે B.COMના પેપરની નવી તારીખ જાહેર કરાશે
