Gujarat/
અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી હવે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા જારી કરાઇ ગુજકેટ પરીક્ષા વગરના વિદ્યાર્થીને અપાશે પ્રવેશ સિવિલ,મિકેનિકલ,ઇસી જેવી જૂની બ્રાંચોમાં બેઠક ખાલી
