Ahmedabad/
અમદાવાદમાં 45થી વધુ વયનાને અપાશે રસી, એક દિવસના વિરામ બાદ આજે વેક્સિનેશન, ગઈકાલે એક દિવસ વેક્સિનેશન બંધ કરાયું હતું, કોરોનાના કેસ વધતાં લોકોમાં રસીને લઈ જાગૃતિ, લોકો મોટી સંખ્યામાં પહોંચે છે કોરોના રસી લેવા
