Assembly Election/ હિમાચલની ચૂંટણી જાહેર, ગુજરાતની ક્યારે ? હિમાચલપ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે 8 ડિસેમ્બરે હિમાચલના ચૂંટણી પરિણામ આવશે ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણીની જાહેરાત ન કરી દિવાળીની આસપાસ ગુજરાતની ચૂંટણી જાહેર થઈ શકે ગુજરાતમાં પણ એક તબક્કામાં ચૂંટણીની અટકળો હિમાચલ અને ગુજરાતમાં એક જ દિવસે પરિણામ આવશે ? ગુજરાતમાં 20 થી 25 નવેમ્બર વચ્ચે મતદાનની શક્યતા 2017 માં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી 9 ડિસેમ્બરે પ્રથમ, 14 ડિસેમ્બરે બીજો તબક્કો યોજાયો હતો 2017 માં ગુજરાતમાં 18 ડિસેમ્બરે પરિણામ આવ્યું હતું

Breaking News